તારા વિના - 3

(21)
  • 3.5k
  • 2
  • 1.1k

પીળાં ગુલાબનાં ફૂલો પરદેશની આ વાત છે. એક સ્ત્રીનો પતિ એને ખૂબ જ ચાહતો હતો. એમનાં લગ્નની દરેક વર્ષગાંઠ એટલે કે એનવર્સરી નિમિતે એ તેને ગમતાં પીળાં ગુલાબનાં ફુલનો ગુલદસ્તો સવારના પહોરમાં જ ભેટ આપતો, ફૂલોની દુકાણવાળો દર એનિવર્સરીના રોજ સાવરમાં જ એ ફૂલો આપી જાય તેવી વ્યવસ્થા એને કરેલી. પેલી સ્ત્રીને આ બઘું અત્યંત ગમતું. એ પોતાના જાતને ખૂબ જ સુખી ગણતી. એક દિવસ એના પતિને પેટમાં દુખાવા સાથે ઊલટીઓ શરૂ થઈ. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસને અંતે નિદાન થયું કે એને સ્વાદુપિંડનું કેન્સર થયું છે . અને આયુષ્ય ફક્ત