ચણોઠીનાં વન એટલે જીવન - 2

  • 3.3k
  • 1
  • 1.5k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 2 વિજય શાહ સંવેદન ૩ અર્થઘટન અર્થહીન “રાજ્જા તારી સાથે તો કંઈ લઢાય?” “ના તે અને ક્યારેક સમય સંજોગ અને છોકરા છૈયા મા અને બાપ પણ નિમિત્ત બનીને આવે આપણ ને ઝગડાવવા. તો હું ઠંડુ પાણી અને તારે ઠારવાની તે આગ તેમાં અને ધ્યાન રાખવાનું કે આપણી જિંદગી છે આપણાથી ના લઢાય” “આ નિયમ કંઈ મારી એકલી માટે નથી હં,” “ હા એટલે તો જોવા છે એ લાયકાતનાં નિયમો. .એ આપણા બંને માટે છે અને તે આપણ ને ફાવે છે કે નહીં તે આપણે જોવાનાં છે.” “તું વહાલથી કહીશ તો હું મને ચઢેલો ગુસ્સો પી