અવી : કેમ ભાઈ, બવ સારી ઊંઘ આવી ગઈ કે શું તને ?હું : ના હવે કાઈ ઊંઘ નથી આવી મને.વિકી : તો કેમ આમ સૂતો છું કોઈ ટેંશનમાં છું કે શું ?હું : ના ભાઈ, કોઈજ ટેંશન નથી. આપણને શુ ટેંશન હોય ?અવી : તો શેના વિચારોમાં ખોવાયેલો છું?હું : છે, હવે કોઈક.વિકી : ઓહહ, કોઈક એમને ?હું: હા કોઈક.અવી: અમને તો જણાવ કોણ છે એ કોઈક?હું : હું પણ નથી ઓળખતો ભાઈ એને.વિકી: શુ વાત કરે છે ઓળખતો નથી અને એના વિચારોમાં ખોવાયેલો છે તું. હું : જરૂરી થોડું હોય કે જેને ઓળખતા હોય એનાજ વિચારોમાં ખોવાયેલા હોઈએ. ક્યારેક એવું પણ બને કે જેને આપણે ના