વર્તન પરીવર્તન - 1

(11)
  • 5.6k
  • 1.7k

જુના જમાનાની આ વાત છે, એ સમય જયાારે રજવાડા હતા, મુસાફરી માટે ગાડા અને ધોડા નો ઉપયોગ થતો , એક ગામમાં એક રામા નામે એક ભાઈ , ડાહ્યો હોશીયાર નીતીવાન પણ ગરીબ હતો રેવાને કાચુ પાકુ ખોરડું , બાપનો છાયો નહી, ધરડી માઁ સાથે રહે, જુવાન થયો માએ એને લાયક એક ગરીબ ધરની સુંદર શુશીલ કન્યા શોધી, લગ્ન કરવા પણ પૈસા નહી, રામો ગામમા બધાને લાડકો ગરીબ છતા તેની પેઠ, લગ્ન માટે પૈસા ઉછીના લેવા એક શેઠ ની દુકાને ગયેલ , શેઠે કહ્યું રામા તારે શું જરુર પડી પૈસાની ઓચીતીં , રામે જવાબ આપ્યો મા એ છોકરી પસંદ કરી લગ્ન માટે, હવે મા