ફેસબુક માં ફસાઈ

(15)
  • 1.8k
  • 4
  • 693

ફોન નું બોક્સ સામે પડ્યું હતું થોડી વાર તો હિરલ વિચારતી રહી કે ન્યૂ ફોન અહી કેમ પડ્યો છે ત્યારે તેને યાદ આવ્યું કે પપ્પા ને કહ્યું હતું કે જો હું બારમાં ધોરણમાં સારા માર્ક્સ લાવીશ તો તે મને ન્યૂ ફોન આપશે. હજુ વિચારી જ રહી હતી ત્યાં તેના મમ્મી અને પપ્પા આવ્યા ને હિરલ ને શાબાશી આપી અને ગળે લગાડી ને કહ્યું બેટા તારા માટે બધું કરીશું બસ તું અમારી ઇજજત નું ધ્યાન રાખજે . ફોન નો સારી રીતે યુઝ કરજે બેટા. હિરલ તેના મમ્મી પપ્પાને પ્રોમિસ કરે છે હું બિનજરૂરી ફોન યુઝ નહિ કરું તમે મારી ચિંતા ન