જીલે ઝરા - ૩

  • 4.1k
  • 1
  • 1.8k

બ્લોક.?બ્લોક એટલે શું ? આજનાં યુગ નો નવો શ્રાપ એટલે બ્લોક? તમે ક્યારે કોઈને બ્લોક કરી શકો. જ્યારે એ માણસ જોડે તમારે વાત નથી કરવી, પરંતુ એ માણસ સતત તમને ફોન કે મેસેજ કરે છે, તો આપણે એણે બ્લોક કરી દેવાનું.???પરંતુ અમુક લોકો નાની નાની બાબત માં એકબીજાને બ્લોક કરે છે, જેમ કે ગુસ્સો આવી ગયો કોઈ વાત ઉપર તો બ્લોક, ખાસ કરીને છોકરી ઓ વધારે બ્લોક કરે છે, પરંતુ હવે તો છોકરાઓ પણ બ્લોક કરે છે.?જે માણસ બ્લોક થતું હોય, એના દિલ પર તો તલવાર નાં ગા થાય હોય ને એટલું તો પાછું એણે દુઃખ થાય.?બ્લોક કર્યું તો કર્યું