ગુમરાહ - 11 - અંતિમ ભાગ

(129)
  • 5.9k
  • 9
  • 3.1k

વાંચકમિત્રો આપણે દસમાં ભાગમાં જોયું હતું કે ઇન્સ્પેકટર સૂર્યાને એક પેન ડ્રાઇવ મળી અને તેમાં સૂરજ દેસાઈ નેહાને ધમકાવતા હોય છે તેવો વિડિઓ હોય છે અને વરુણ પેલા દસ વર્ષ પહેલામાં મર્ડરના બે કલાક પહેલા ફૂટેજમાં દેખાય છે અને આ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા સૂરજ દેસાઈ અને વરુણ ને લોક અપમાં બંધ કરે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - અંતિમ ભાગ શરૂઆ વિડિઓ જોઈને ઇન્સ્પેકટર સૂર્યા પાછો સૂરજ દેસાઈ ને એરેસ્ટ કરે છે અને અહીંયા સમજવાની એ વાત હતી કે ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈને માત્ર સાત દિવસમાં છોડી દીધો હતો અને હવે તે વરુણને પણ