ઉપારુ : To Travel is the better than to Arrive

(23)
  • 3k
  • 4
  • 1.1k

હું બસ સ્ટોપે આવીને બસની રાહ જોઇને ઉભી હતી.અડધો કલાક વેઇટ કર્યા બાદ બસ આવી,બસમાં ચડ્યા પછી ડ્રાઇવરે બસ ચલાવી મૂકી. ગુજરાત યુનિવર્સિટીથી બસમાં ચઢેલા લગભગ બધા જ વિદ્યાર્થીઓના ટોળા હતા. જે બસમાં જગ્યા હોવાથી પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા. હુ પણ બારી પાસે બેઠેલ છોકરીની બાજુની સીટ પર બેસી ગઈ. બસમા સારી એવી સીટો ખાલી હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ સીટ પર ગોઠવાઈ ગયા હતા. - ટિકિટ ટિકિટ કોઈને ટિકિટ લેવાની હોય તો બોલોઃ - મને નરોડાની ટિકિટ આપજોને.ટિકિટ લીધા બાદ હું બારીમાંથી બહાર નિહાળી રહી હતી. બારી તરફ જોતાં મારી પાસે બેઠેલી છોકરી