જીલે ઝરા - 2

  • 5.1k
  • 2
  • 2.5k

?દર્દ.... ?આ શબ્દ સાંભળીને મને એક સોંગ ની યાદ આવે છે કે " દર્દ દિલો કે કમ હો જાતે, મે ઓર તુમ અગર હમ હો જાતે." દર્દ એટલે શું, તમને દર્દ ની કોઈ વ્યાખ્યા સમજાય છે. ?મારા હિસાબે દર્દ ની બહું જ સરળ વ્યાખ્યા છે, કે આપણને કંઈ વાગ્યું અને ત્યાં લોહી નીકળે એટલે પીડા થાય છે. પરંતુ પીડા ની કેટલી અલગ અલગ હોય છે. અમુક પીડા આપણને લોકો નાં શબ્દો થી થતી હોય છે, શરીર પર લાગ્યાં ગાવો ની તો રુઝ પણ આવી જાય છે. પરંતુ મન પર લાગેલા ગાવો ક્યારે ભરાતા નથી. ગણી વાર આ ગાવો નું દુઃખ