એક સુંદર સ્ત્રી - 3

(14)
  • 5.7k
  • 4
  • 2.2k

મનીષા નું અકસ્માત થાય છે. અને તેં ત્યાં જ પડી જાય છે. માથા પર વાગે છે. કરણ ગાડીની બહાર આવી જોય છે તો તેની ગાડી પાસે મનીષા ગંભીર હાલતમાં પડી હોય છે. અને તેને જોય કરણ પણ ગંભીર થઈ જાય છે કે હવે હું શુ કરુ મારા થી આ શુ થઈ ગયું. બધાં ત્યાં ભેગા થઈ જાય છે. બધાં કરણ ને દોષ આપતાં હોય છે તમારુ ધ્યાન ક્યાં હતું ?? સામે થી આવતું વ્યક્તિ