પરિવાર-પ્રકૃતિની ભેટ

(14)
  • 3.7k
  • 904

પરિવાર –પ્રકૃતિની ભેટ અત્યારે આવી પડેલી કોરોના વાયરસ કોવિડ ૧૯ ની વૈશ્વિક મહામારી દ્વારા સમગ્ર વિશ્વ અત્યારે લોક ડાઉન છે ત્યારે એ વૈશ્વિક આપતિ દ્વારા કુદરત કદાચ એ જ સંકેત આપી રહી છે કે આપતિમાં માત્ર અને માત્ર પરિવાર જ માનવીનો આધાર છે. આમ વિસરાતી જતી પરિવાર ભાવના અને વિભક્ત કુટુંબ ભાવના પુન:જીવિત કરવાનો સંકેત આપી રહી છે એમ જરૂર કહી શકાય. આંતર્ રાષ્ટ્રીય પરિવાર દિન મે મહિનાની ૧૫ તારીખે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ અનેક બાબતો માટે વિશ્વભરમાં જાણીતી છે..તે બાબતોમાં મુખ્ય એક બાબત સંયુક્ત પરિવાર પ્રથા છે.. પરિવાર પ્રકૃતિએ આપેલી ભેટ છે.થોડી ભિન્ન્તાઓ જોતા દરેક પ્રાણીઓને પરિવાર