એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 2

  • 4k
  • 1.1k

પરંતુ તેને ના સાંભળવા મળે છે.“આ બધુ શું માંડ્યુ છે ? મોઢું જોયું છે તારું અરીસામાં? તારી હિમ્મત કેમ થઈ મને પ્રપોઝ કરવાની? નથી પોતાના ભણવાના ઠેકાણા કે નથી ઘરના ઠેકાણા અને આવ્યો મોટો પ્રેમ પ્રસ્તાવ લઈ ને! બીજીવાર આ વાત કરી છે મારી પાસે તો હું ફરિયાદ કરી દઈશ. આવ્યો મોટો!”બિચારો શાવેઝ… ખૂબ નિરાશ થઇ જાય છે. એને ખબર નથી પડતી એની નિખાલસ અને સાહજિક લાગણી વ્યક્ત કરવામાં એને કડવા વેણ કેમ સાંભળવા પડ્યા. એનો ઇરાદો કાઈ અલીઝાને હાનિ પહોંચાડવાનો નહોતો એને તો માત્ર પ્રેમની ઝંખના હતી અને એ માની બેઠો કે પ્રામાણિક એકરાર કદાચ એને મદદરૂપ થશે. પણ