TRUE LOVE

(534)
  • 3.1k
  • 915

હર્ષ આજે ઘણાં વર્ષો બાદ ટ્રેન માં સફર કરી રહ્યો હતો અને દરેક વસ્તુ ને બહુ ધ્યાન થી જોઈ એક હલકા હશ્ય સાથે ટ્રેન ની ટિકિટબરી તરફ આગળ વધી રહ્યો હતો . 10 થી 12 દિવસ નો સમાન સાથે હોવાથી થોડો uncomfortable જણાતો હતો પણ ટ્રેન આવવામાં થોડીક જ વાર હોવાથી તે ફટાફટ ટિકિટબારી તરફ જાય છે . ટીકીટ લઈ પાછો ફરતાં તે એક છોકરી સાથે અથડાય છે અને તેની આંખો માં આખો મિલાવી ને જુએ છે તો તે થોડી ગભરાયેલી માલુમ પડે છે પણ પોતાને late થતું હોવાથી ફાટકફટ તેનો સામાન લઈ ને ત્યાંથી નીકળી ટ્રેન માં