જી લે ઝરાં - 1

  • 6.1k
  • 2
  • 2.8k

તમારાં જીવન માં પ્રૉબ્લેમ શું છે? અરે યાર અમુક લોકો નાં જીવન માં બધું બહુજ પરફેક્ટ હોય છે. તો પણ એ લોકો ખુશ નથી રહી શકતાં. ખુશ રહેવા માટે શું જોવે ? એવો સવાલ તમને પણ આવ્યો હશે ને! ઘણાં લોકો ને આવે છે. આવા સવાલો કે સાલું ખુશ કઈ રીતે રહી શકાય. પરંતુ મને ક્યારે આવો સવાલ નથી આવતો કે ખુશ કઈ રીતે રહી શકાય. હવે તમને એમ લાગશે કે હું આવું કેમ કહી રહી છું. જીવન નો બહુ સરળ નિયમ છે. ખુશ રહેવા માટે ક્યારે તમારે વધારે મહેનત નથી કરવી પડતી જનાબ. ?ખુશ રહેવા માટે ક્ષમા કરી દેવા