એક વળાંક જિંદગીનો - ૩

(58)
  • 4.9k
  • 8
  • 2.9k

પુજા પોતાની જિંદગીથી અત્યારે સંપુર્ણ રીતે ત્રસ્ત થઈ ગઈ છે.... નહેર થોડી ઉંચી હતી સામાન્ય રીતે આપણે જોતાં હોય એનાં કરતાં કે તે એમ જ તેના પર ચઢીને છલાગ લગાવી શકે તેમ નહોતી...એટલે એ એક સાઈડમાં જાય છે... ત્યાં થોડા આડાઅવડા પથ્થર જેવુ દેખાતું હતું જ્યાંથી તેને લાગ્યું કે ઉપર ચડી શકાશે..‌. ત્યાં જ તેને પરમ નો મમ્મી.. મમ્મી... કહેતો માસુમ ચહેરો દેખાયો....તેની આંખોમાં આંસું આવી ગયાં....પણ તે શું કરે પાછી પણ કેમ જાય ?? તે બહુ ભણી પણ નહોતી કે પરમ ને લઈને બહાર જતી રહે.‌‌...અને એ લોકો એમ એમનાં દીકરા ને થોડો એને સોંપવાના પણ હતાં??....આખરે અમીરીનુ જોર