ગુમનામ ટાપુ - 1

(15)
  • 4.4k
  • 4
  • 2.2k

ગુમનામ ટાપુ પ્રકરણ-૧ - અવકાશી ઉપગ્રહોની સમસ્યા અવકાશ કેન્દ્રના વડા ડૉ. દવે એક રિપોર્ટ વાંચી થોડા ચિંતિત થઇ ગયા હતા. તે રિપોર્ટ આવ્યો હતો તેમના કૃત્રિમ ઉપગ્રહ તકનીકી નિષ્ણાત વિભાગ તરફથી. રિપોર્ટ મુજબ ભારતે સંશોધન હેતુસર અવકાશમાં છોડેલા એક કૃત્રિમ ઉપગ્રહમાં છેલ્લા કેટલાક દિવસથી કઈંક ખામી સર્જાઈ રહી હતી, જેને કારણે તે ઉપગ્રહ પરથી કઈં ભળતા સળતા સંદેશાઓ અને સંકેતો બીજા વિદેશી ઉપગ્રહો પર જતા રહેતા હતા અને તેનું ગંભીર પરિણામ આવી શકે તેમ હતું. આનું કારણ જાણવા માટે જયારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે પૃથ્વીપરની કોઈ જગ્યાએથી અમુક સમય માટે તે સંશોધક ઉપગ્રહનું નિયઁત્રણ કોઈ શક્તિશાળી માધ્યમથી