ઋણાનુબંધ

(29)
  • 5.5k
  • 4
  • 1.4k

ફક્ત ત્રણવસ નો નાનો બાળક પોતાના ઘરના કાટમાળ સામે ઊભો ઊભો રડી રહ્યો હતો ભુજમાં આવેલા 2001ના ભૂકંપમાં ઘણાના ઘરો મેદાનમાં ફેરવાઇ ગયા હતા તેમાં આ બાળકના ઘરનો પણ સમાવેશ થતો હતો બાળક ખૂબ જ નાનો હોવાથી પપ્પા પપ્પા કહી રડી રહ્યો હતો અને કાટમાળ સામે હાથ દેખાડી કંઈક કહી રહ્યો હતો પણ તે શું કહે છે તે સમજી શકાતું નહોતું ત્યાં ડોક્ટરની ટીમ આવી અને બાળકને સારવાર માટે ટેન્ટમાં લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને નાના-મોટા જખમ થયા હતા તેની સારવાર કરી બાળક સતત આક્રંદ કરી રહ્યો હતો બાળકના સગાંવહાલાંઓ કાંઇ પત્તો ન હતો પોલીસે બાળકના ફોટા છાપામાં તથા ટીવી