શું શીખ્યો ?

  • 4.4k
  • 1.5k

શું કહ્યું? કેમ કહ્યું? કેવી રીતે કહ્યું? શા માટે કહ્યું? ક્યારે કહ્યું? ક્યાં કહ્યું? એવું બધું પેહલા હું મૉટે થી કેહતો હતો, અને એમજ કેહતો કે મને ખબર નથી. કાંઈ કામ ના કરવું હોય તો મૉટે થી કહીયે એટલે સામે વાળી વ્યક્તિ માની જાય એવુ હું માનતો પણ હવે કેટલા બધાં દિવસ થી ઘરે છું એટલે ખબર પડી કે કેટલા વિશે સો થાય? બાકી તો બિસ્કિટ લાવવાના કહ્યા હોય અને આપણે ભૂલી ગયા હોય તો કહીયે ક્યારે કહ્યું હતું? ટેકનોલોજી ના જમાનામાં હવે મેસેજ તો કરે છે પણ whatsapp પણ કરે છે, અને પાછો ફોન કરી ને યાદ પણ કર