તારા જવાબ બદલવાની રાહમાં - 3

(21)
  • 2.9k
  • 1
  • 1.1k

પોતાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળીને દિવ્યા એક દમ ગભરાઈ જાય છે પણ પોતાનીજાતને કાબુમાં રાખીને ઘરમા જાય છે. ત્યાં બે મૃતશરીરને જોઇને તે ત્યાંજ પડી ગઈ. એ મૃત શરીરતેના ભાઈભાભીના હતા. તે દિવ્યાને એરપોર્ટ પર લેવા જતી વખતે રસ્તામાં એક પુલ પરથી પસાર થતી વખતે તેમની કારનુ અકસ્માત થઈ જાય છે. અનેે કાર પુલ પરથી નિચે પડી જાય છે. તે બન્ને હોસ્પિટલમાંજ જત્યુ પામે છે. દિવ્યા માટે આ અસહ્ય ઘટના હતી. પણ સમયની ગતીતો કોઈ માટે થમતી નથી દિવ્યા અને તેની માતા બન્ને તેના ભાાઈભાભીની અસ્થિવિસર્જન માટે રામેશ્વર જાય છે. આવતી વખતે રસ્તામાં બસનુ