કોફી શોપ - ૪ - છેલ્લો ભાગ

(15)
  • 2.8k
  • 1
  • 994

સારીકા વિચારી રહી હતી કે આ બધામાંથી સમરને કંઈ રીતે બહાર કાઢીશ, કંઈ રીતે સમજાવીશ એમને, આવા વિચારોમાં જ ક્યારે ઓફિસ આવી ગઈ એ ખ્યાલ જ ના રહ્યો. હવે સારીકા અને સમરનો સવારની કોફી સાથે પીવાનો નિત્યક્રમ બની ગયો, બંને એકબીજાને મિત્રો બની ગયા, સારીકા ધીમે ધીમે સમરની નાની નાની વાતોને બારીકાઈથી જોવા લાગી કે સમરને શુ પસંદ છે શું નથી ગમતું, એમનો સ્વભાવ, એમના હાવભાવ, બધી જ વસ્તુનું નિરીક્ષણ કરી રહી અને એક દિવસ સાંજના સમયે ઘરે આવીને સારીકાએ સમર કોલ કર્યો. સારીકા - હેલો સમર. સમર - હેલો સારીકા. સારીકા - બસ કંઈ નહીં એમજ વિચાર્યું કે આજે