લવ બ્લડ - 5

(88)
  • 6.6k
  • 5
  • 4.1k

લવ બ્લડપ્રકરણ-5 નુપુરની સાયકલ ડેમેજ થઇ હતી એ રીપેરીંગમાં અપાવીને દેબુ નુપુરને મુકવા એનાં ઘરે ગયો. ખૂબજ સરસ જગ્યા હતી એનાં ઘરની એને ખૂબ ગમી. ત્યાં નુપુરની મંમી આવી ગઇ. એમની સાથે વાતો કરી પોતાની ઓળખાણ આપી. આવતી કાલે સાયકલ લેવાં અંગે નુપુરને લેવા આવશે એ પણ સાથે સાથે પાકુ કરી લીધુ. નુપુર તરફ દેબુ આકર્ષાયો હતો પરંતુ એણે જતાવા ના દીધુ. નુપુર એક મિત્ર તરીકે દેબુને જોતી હતી... હજી સંવેદનાને ઘણીવાર હતી. ************** "હમાર સોનાર બાંગ્લા.. એવાં ઉચ્ચારો સાથે એક રેલી નીકળી રહી હતી... એમાં ટી ગાર્ડનમાં કામ કરતાં અન્ય કામદારો રેલીમાં જોડાયાં હતાં. એમની રોજમદારી વધારવાની માંગ સાથે નીકળ્યાં