ચક્રધર

(15)
  • 4.7k
  • 1.2k

નોંધ : આ પ્રસંગ મહાભારતનાં યુદ્ધનો છે. આ પ્રસંગને દર્શાવવામાં આવેલા દરેક અંશ અક્ષરસ: સત્ય હોવાનો દાવો કરવામાં આવતો નથી. આ પ્રસંગ આપ વાચક સમક્ષ મુકવાનો ઉદેશ્ય મહાભારત નાં આ પ્રસંગ થી વાકેફ કરવા માત્ર નો છે. આમ તો હું શિવ ભક્ત છું પણ ભગવાન શ્રી કૃષ્ણ નું વ્યક્તિત્વ હર હમેશ મને આકર્ષતું રહ્યું છે. કહેવાય છે કે કૃષ્ણ ને સમજવા ખુબજ મુશ્કેલ છે પણ હું મારી આવડત, બુદ્ધિ, મતી, જ્ઞાન, ધેર્ય, અને ભાવ થી કૃષ્ણ ને સમજવાનો પ્રયત્ન કર્યાકરું છું અને આજે આવોજ એક પ્રયત્ન કર્યો છે જે તમારા સમક્ષ મુકુછું.