બોનસમાં મળેલું નર્ક

  • 2.6k
  • 968

બોનસ એટલે મોજ મસ્તી. પણ અમુકને બોનસમાં જિંદગી ખોટી મળી જાય છે. વાત થોડી કડવી લાગશે પણ આખી વાત સમજશો તો સારું લાગશે. ઇન્ડિયામાં બળાત્કારી ને કોઈ સજા નથી થતી. એમને કોર્ટ માં લઇ તો જાય છે. પણ જામીન પર છૂટા થઈ જાય છે. એ બળાત્કારીઓ માટે તો એજ બોનસ છે. કાલ્પનિક વાર્તા કહું છું. અમુક નામ લઈશ પણ કોઈ ખોટું ન લગાડતા. વિક્રમ એક અમીર છોકરો. આખો દિવસ રખડવાનું કામ. પોતાની ગાડી લઈને. આમતેમ ભટક્યાં કરે. શહેરની ગલીઓ ગલીઓ થી એ વાકેફ. કઈ ગલી ક્યાં જઈને ખુલશે એને બધાની ખબર. લગ્ન કરેલ વ્યક્તિ પણ ઘરવાળી થી કઈ બને નહિ.