એક સુંદર સ્ત્રી - 1

(2.9k)
  • 7.1k
  • 1
  • 2.2k

કોઈ પણ વ્યક્તિ હોય તે જે કામ કરી રહ્યા છે તે નાં કરવું હોય છતાં કરવું પડે છે. તે કામ કરવા માં તેને ખુશી મળે કે નાં મળે પણ શાયદ મજબૂરી પણ કહી શકાય છે. પેટ નો ખાડો પુરવા પણ ગમે તે કામ હોય તો વ્યક્તિ તૈયાર થઈ જાય છે. મનીષા એક સામાન્ય કુટુંબ માં મોટી થયેલી તેને તો નાં સારા એવા કપડા પહેરવા મળતાં કે નાં સારુ જમવાનું અને આ