લવ બ્લડ - 4

(104)
  • 7.1k
  • 8
  • 3.9k

બાઇક લઇને લોન્ગ ડ્રાઇવ અને પછી એનાં ફ્રેન્ડ સાથે જવાનો હતો. એ બજાર તરફ આગળ વધી રહેલો અને ટ્રાફીક સર્કલ પાસે ભીડ જોઇને ઉભો રહી ગયો. બાઇક બાજુમાં રાખી કુતૂહલવશ અંદર જોયું તો ટ્રેઇનવાળી છોકરીજ હતી... દેબુએ બધાંને આઘા કાઢી નુપુરને ઉભી કરી. નુપુરે પણ દેબુને ઓળખી લીધેલો. એણે કહ્યું “બધાં ટેમ્પાવાળાની જોડે ઝગડવા અને વીડીયો ઉતારવામાંથી ઊંચા નહોતાં આવતા ઉભી કરવી જોઇએ મને. “ દેબુએ કહ્યું "મારી રાહ જોવાતી હતી એમ કહીને હસી પડ્યો. દેબુએ કહ્યું તારી સાયકલનું વ્હીલ બેન્ડ થઇ ગયુ છે ડેમેજ છે એ આગળ સાયકલ વળો છે ત્યાં કરાવી લઇએ કાલ સુધીમાં કરી આપશે. “ નૂપુરે