માણસ સ્માર્ટ કે મોબાઈલ ..? ૨૧ મી સદી એટલે ટેક્નોલીજી ની સદી જેમ માણસને જીવન જીવવા માટે પાણી ની જરૂર છ., તેમ જ્ઞાન વધારવા અને આજના સમયના સથવારા સાથે તાલ મિલાવીને ચાલવા માટે ટેકનોલોજી જાણવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આવશ્યક નહિ પણ અનિવાર્ય થઈ ગયું છે. આજે જે ટેક્નલોજી નો સુયોગ્ય ઉપયોગ નથી કરી શકતો તે સમય થી ઘણો જ પાછળ રહી ગયો છે. કારણ કે આજે સતત હરીફાઈ વધી રહી છે અને તે દિન-પ્રતિદિન વધતી જ રેહવાની છે તે આપણે બધા જ જાણીએ છીએ અને જો કોઈ આજે આ શ્રેષ્ઠ ગણાતી ટેક્નલોજી નો યોગ્ય ઉપયોગ ના કરી શકે