એ નિર્દોષ દોસ્તી

(21)
  • 2.8k
  • 3
  • 758

*એ નિર્દોષ દોસ્તી* વાર્તા.. ૧૬-૧-૨૦૨૦આસાન છે દોસ્તી કરવી પણ અઘરું બહું છે કાયમ દોસ્ત બની સાથ આપવો.. જ્યાં મારુ અને તારુ છે ત્યાં દોસ્તી નથી ટકતી... નિર્દોષ દોસ્તી તો ત્યાં જ રહે છે જ્યાં માફી અને આભાર ની વિધી નથી અને કોઈ જ ફોર્માલિટી ની જરૂર નથી ત્યાં જ એ નિર્દોષ દોસ્તી કાયમ રહે છે... એટલે જ મિત્રો સાથે મોટા થવાય પણ મિત્રો સામે મોટા ના થવાય...આ વાત છે પાંત્રીસ વર્ષ પહેલાં ની....આણંદ પાસેનું નાનું એક ગામ ગામડી.... ગામમાં સાત ધોરણ સુધી જ સ્કૂલ હતી પછી આગળ અભ્યાસ કરવા આણંદ જવું પડે...ગામડી ગામમાં બધી જ નાતની વસ્તી હતી...બ્રાહ્મપોળમાં રહેતી રવિના