લવ બ્લડ - 3

(113)
  • 6.8k
  • 7
  • 5.2k

લવ બ્લડપ્રકરણ-3 દેબાન્શુ ઘરે આવી ગયો હતો. એણે રીક્ષામાંથી ઉતરતાં જ જોયુ કે રીપ્તા કોઇની પાછળ બેસી બાઇક પર જઇ રહી હતી. એને પ્રશ્ન થયો કે આ અહીં ભક્તિનગરમાં ક્યાં આવી હશે ? હમણાં તો પેલા લોકો સાથે હતી હમણાં આ કોની સાથે જઇ રહી છે ? પછી વિચાર્યું મારે શું ? હું શા માટે એનાં અંગે વિચારુ છું ? એણે ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલ્યો અને ઘરમાં આવ્યો એણે જોયું ઘરનાં વરન્ડામાં પાપા મંમી બેઠાં છે... માં કંઇક ગણ ગણે છે બંન્ને જણાં એમનામાં ઓતપ્રોત હતાં. સૂરજીતરોયને એમનાં માલિક પોતાનાં એમ્પલોઇ નહી પણ મિત્ર માનતાં. તેઓ ટી ગાર્ડનની ઓફીસથી ક્યારનાં