ચા થી લઇને વડાપ્રધાન સુધી સફર - 2

  • 4.6k
  • 3
  • 2k

મિત્રો ઘણા સમય પહેલા ચા થી લઇને વડાપ્રધાન સુધી સફરમાં દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વાત કરી હતી.તેમાં છેલ્લે 2016 સુધી વાતો કરી હતી.હવે તેમાં આગળની નવી વાતો કરવા જઇ રહયો છું.પહેલી બુક જ હતી અને તે ધણા બધા મિત્રો વાંચી છે , તો મને વિશ્વાસ છે કે આ વખતે પણ મને સપોર્ટ કરશો.આપણે છેલ્લે જોયું હતું કે 2016 માં જે પાકિસ્તાન કાયરનો હમલો કર્યો અને તે હમલાનો જવાબ દેવાનું નકકી કર્યુ અને આપણા જવાનો એ પાકિસ્તાનમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.તેના પછી પાકિસ્તાન જે પરમાણુ હુમલાની ધમકી આપતું હ