મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 3

(16)
  • 3k
  • 2
  • 1.3k

સ્ટેપ્સસમસ્યાના સમાધાન માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી શકાય.૧) સાચુ કારણ શોધો. કોઇ પણ સમસ્યાનો કાયમી ઉકેલ ત્યાં સુધી નથી લાવી શકાતો હોતો કે જયાં સુધી તેના આવવાના કારણોની જાણ ન થાય. તમને ખબરજ ન હોય કે કોઇ સમસ્યા કયાંથી અને કેવી રીતે ઉદ્ભવી છે તો તમે તેનો સાચો ઇલાજ કેેવી રીતે સમજી શકો? માટે જે કંઈ પણ સમસ્યા હોય તે કેવી રીતે ઉદ્ભવી છે, તેનુ મુળ કારણ શું છે તેનો શાંતીથી વિચાર કરી, જુદી જુદી શક્યતાઓ તપાસી જુઓ કે શું આમ હોઇ શકે ? આવુ થઈ શકે ? આવુ કેવી રીતે થઈ શકે ? મારાથી ક્યાં ખામી રહી ગઈ? ક્યાં