છૂટાં છેડાં - ભાગ ૩

  • 3.2k
  • 2
  • 1.4k

છૂટાં છેડાં ભાગ ૩હવે આપણે વાત કરીએ થોડાં અલગ પ્રકાર નાં છૂટાં છેડાં ની! કે જેમાં કારણ કંઇક એવું છે, જે થોડું અલગ છે.બે લોકો માતાપિતા નાં પ્રેશર માં એકબીજા જોડે પરણે છે. એમાં છોકરી મિડલ ક્લાસ અને છોકરો પૈસાવાળો હોય છે. પરંતુ છોકરાં માં બુદ્ધિ અોછી હોય છે. મિડલ ક્લાસ પરિવાર ના પપ્પા ક્યાંક ને ક્યાંક એમ વિચારે કે પૈસાવાળા નાં ઘરે દીકરી આપવાથી દીકરી સુખી થશે. હવે અહીંયા બધાં લોકો ને સમજવા જેવી વસ્તુ છેપૈસા માણસ ને ખુશી નથી આપી શકતાં. પ્રેમ અને લાગણી માણસ ને ખુશી પ્રદાન કરી શકે છે. એક સ્ત્રી જ્યારે પુરુષ ને શારીરિક સંબંધ