પ્રેમ કે વહેમ... સિદ્ધિ એક મહત્વકાંક્ષી યુવતી કે જે હંમેશા કંઈક બનવા ઇચ્છતી હતી નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર વિરાજ અને સિદ્ધિ બંને ભાઈ-બહેન આણંદની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણેલા ઘરની પરિસ્થિતિ જોઈએ તો એકદમ સાધારણ પણ સિદ્ધિની માતા લતા ખુબ જ ઉચ્ચ વિચારો ધરાવતી પોતાના સંતાનોને સારી શાળામાં ભણાવવા માટે પોતે બીજા બાળકોને પણ ટ્યુશન આપતી લતા અમદાવાદના શ્રીમંત પરિવારની એક દીકરી પણ સંજોગો વસાત પિતાના ધંધામાં ખોટ જતા સાધારણ પરિવારમાં જ સંબંધ નક્કી કરેલ લતા હંમેશા પોતાના કાર્યમાં જ કાર્યરત રહેતી બાળકોને ભણાવવા શાળાએ મોકલવા તૈયાર કરીને ઘરનુ સમગ્ર કામ દરેક બાબતમાં ખૂબ જ નિપૂણ... ઘરમાં લતા ના