ઓલ ઈઝ વેલ - 3

(473)
  • 5.6k
  • 2.2k

વાર્તા:- મા તે માલેખક :- કમલેશ જોષીહા પણ હવે એ આટલો મોટો માણસ બન્યો કેવી રીતે? સંજરીનું આંતરમન તેનો પીછો નહોતું છોડતું. એ મોટો માણસ બન્યો એ ગમ્યું તો હતું સંજરીને. પણ છતાં અંતરના ઊંડાણમાં આ પ્રશ્ન ખટકતો હતો. હજુ હમણાં જ બની હોય એવી લાગતી હતી ત્રણ વર્ષ પહેલાની એ ઘટના. સંજીવ સામે જ ઊભો હતો અને પોતે અહીં ચોથા પગથિયે ઊભી હતી. બંને વચ્ચે ત્રણ પગથિયાનું જ અંતર હતું. વિવશ હતી સંજરી સંજીવના પ્રસ્તાવને ઠુકરાવવા. સીધોસાદો સંજીવ આશાભરી આંખે સંજરી સામે મીટ માંડી ઊભો હતો. બે-ત્રણ વાર સંજરીએ કોશિશ કરી એની આંખમાં આંખ નાખીને ત્રાટક રચવાની. ત્રાટક રચાયું