સફર - ઉઠવા થી જાગવા સુધી ની

  • 4.1k
  • 1k

આપણે બધા સવાર માં ઉઠીયે છીએ. મસ્ત માજા ની ઊંઘ આપણ ને છોડતી નથી ને આપણે પથારી - બેડ છોડવા તૈયાર નથી થતા. જાણે કે હોડ ચાલતી હોય કોણ એકબીજા ને છોડે. મન ઊંઘ કરવા નું કહે છે અને મગજ ઉઠીને રોજ મુજબ કામ પાર લાગવા નુ કહે છે. અને જો એ ન ચાલુ થાય તો શુશુ થશે તેના વિચારે ચડે છે. એટલા માં મન ઊંઘ ના પ્રેમ માં એક ડૂબકી મારી જ લે છે. આમ મન અને મગજ વચ્ચે નું યુદ્ધ આપણે પથારી માં હોય ત્યાર થી જ ચાલુ થઇ જાય છે. અને રાત્રે પાછું આજ પથારી માં પૂરું પણ