ન સમજાતી લાગણી

(10.5k)
  • 2.2k
  • 842

કરણ રૂમ માંથી બહાર આવી ને પપ્પા પાસે આવી ને બેસી ગયો. તેના પપ્પા સામે સ્માઇલ કરી એટલે પપ્પા સમજી ગયા કે કરણ દીકરો કઈક કહેવા માંગે છે. કરણ બેટા બધું બરાબર તો છે ને ? હા પપ્પા બધું બરાબર છે. કોઈ વાત કરવી હોય તો તું વિના સંકોચે મને કહી શકે છે હું તારો બાપ પણ છું ને એક મિત્ર પણ. મિત્ર શબ્દ સાંભળતા કરણ માં થોડી હિંમત આવી. પપ્પા હું કોલેજ માં એક છોકરી ને પ્રેમ કરું છું. તમારી પરવાનગી હોય તો હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ? બેટા તારી પસંદ સારી જ હસે કેમકે તું