પ્રથમ પ્રેમ - ભાગ ૫

  • 3.7k
  • 1.2k

વેકેશન માં મુલાકાત નાં આવું નથી પણ મારા મગજ માં પારુલ મેમ ની વાત ઘર કરી ગઈ છે. શું કરવું સમજાતું નથી માધુરી ઉદાસ અવાજે બોલી. જય થોડા નમ્ર અવાજે તેને શાંત પડતા બોલ્યો, જો માધુરી આવું નાં હોય જે પારુલ મેમ સાથે થયું તેવું બધા સાથે થાય એ જરૂરી નથી. આ દુનિયામાં કેટલાબધા એવા લોકો હશે જેણે પ્રેમ કર્યો હોય અને લગ્ન પણ કર્યા હોય અને બન્ને ખુશી થી રહેતા હોય અને એક બીજાનો સાથ નિભાવતા હોય. તો જરૂરી નથી કે, બધા સાથે આવુજ બને. તો તુ હવે તારા મનમાંથી આવા વિચારો કાઢી નાખ અને ચાલો હવે