હું કોણ

  • 3.9k
  • 3
  • 828

-------------------------------------------------| હું કોણ ……….! |------------------------------------------------- ---- અર્જુનસિંહ.કે.રાઉલજી. કોઇકે ટપલી મારી હોય એવું લાગ્યું , ભર ઉંઘમાંથી જાગી ગયો હોઉં એવો કદાચ આભાસ થયો ..! કોણ હશે આટલી અડધી રાતે ? અને તે પણ મને ટપલી મારનાર ? કોઇની તાકાત નથી કે હું જાગતો હોઉં ત્યારે પણ ...દિવસે પણ ..મારી નજીક ફરકી શકે , તો પછી આમ અડધી રાતે અને તે પણ મારા બેડરૂમમાં ..! દિવસે પણ કોઇની અહીં અંદર પેસવાની મજાલ નથી ..બહાર કેટલો બધો ચોકી પહેરો છે ! તો પછી અત્યારે કોણ હશે ? બધા બહાર મારી ચોકી કરતા ભક્તો પણ ઉંઘી