વરસાદી રાત્રે તે એકલી રસ્તાની વચ્ચોવચ્ચ ઉભી હતી.... એજ પીપળા નું ઝાડ ને એની બાજુ નું સિટી બસ સ્ટોપ શહેર ની બહાર સુમસામ રોડ સામે એક નાની ચા વાળા ની દુકાન માં એક આછો લેમ્પ ઝળહળ થતો હતો લાગતું હતું કે ભારે વરસાદ ના લીધે એનું પણ હવે આવી બન્યું છે. મને ચા પીવા ની બહુ તલપ ઝાગી હતી એટલે મન થયું કે ચાઇવાળા ચંદુ ને ઉઠાડી ચા મૂકાવું પછીજ વાડી પર જઈ ને માણસો ના હેમખેમ પૂછી લવ એજ વિચાર થી મેં ચંદુ ને ઉઠાડ્યો ને ચા મુકવા કહ્યું પછી હું છાપરા ની