*અંતરનો પસ્તાવો*. વાર્તા... ૯-૧-૨૦૨૦ અચાનક જિંદગી માં બનેલી એવી ઘટના જે અજાણતાં થઈ હોય પણ એનો પસ્તાવો અંતર થી જીવનભર રહે છે... અને નિમિત્ત બની જવાય છે... અને... અંતરનો પસ્તાવો કરવાં છતાંય જે નુકસાન મોટું થાય છે એ ભરપાઈ થઈ શકતું નથી અને રહી જાય છે જીવનભર એ ઘા... અને એટલે જ ના સાક્ષી મળે છે અને ના સાબિતી મળે છે.. અને જિંદગી એમ જ એક બોજ બની જાય છે.... આ વાત છે પચ્ચીસ વર્ષ પહેલાં ની.... દક્ષિણી એરીયામા આવેલી એક સોસાયટીમાં બનેલી આ વાત છે... ઉતરાયણ નો દિવસ હતો .... બધાં ધાબા પર પતંગ ચગાવતા હતાં.... અનિલભાઈ અને મીના