અજાણ્યું અપહરણ

(19)
  • 5.4k
  • 1
  • 1.7k

"ના... તું તો પ્રિયંકાને લવ કરું છું ને..." ધરા એ કહ્યું. "ઓ પાગલ, આઇ લવ યુ... નોટ પ્રિયંકા" હાર્દિક એ સ્પષ્ટતા કરી. "હા... એટલે જ તો ત્યારે જ્યારે આપણને એના ભાઈ એ અપહર કર્યું તો તુંયે કહેલું કે ... તું તો પારુલ નો ભાઈ હોય જ ના શકું એમ... કે પ્રિયંકા તો બહુ જ મસ્ત છોકરી છે ..." ધરા એક શ્વાસે બોલી ગઈ. "ઓ પાગલ, હા તો એનો મતલબ એ ના થાય ને કે મે એને લવ કરું છું એમ?" હાર્દિક બોલ્યો. હાર્દિક મોટા ઘર નો હોનહાર છોકરો હતો... સંસ્કારિતા એના વર્તનમાં ઝલકતી હતી. લાગે પણ એટલો જ હેન્ડસમ.