પિન્ટુનો દેશપ્રેમ

  • 4.1k
  • 1
  • 1.1k

એક નવી નકોર બાળવાર્તા માણો - અંશ ખીમતવીની... પિન્ટુનો દેશપ્રેમ..... બાળવાર્તા. પિન્ટુના ઘરે મહેમાન આવેલા જે જતી વખતે દસ રૂપિયાની નોટ આપેલી ત્યારે એના પપ્પાએ કહેલું લે બેટા, આ રૂપિયા વાપરતો નહિ ,પણ એનો તું એક ગલ્લો લાવજે અને એ એ ગલ્લામાં તું રૂપિયા ભેગા કરજે. તું જ્યારે થોડો મોટો થઈશ ત્યારે એ ગલ્લો ફોડજે અને એ ગલ્લામાંથી જેટલા રૂપિયા નીકળે એની તું સાઈકલ લાવજે. આ વાત સાંભળીને તો પિન્ટુ ખુશ ખુશ થઈ ગયેલો.એ મોટા ભાગે પૈસાનો બચાવ કરતો.જ્યારે પણ એના પપ્પા એને વાપરવા માટે પૈસા આપતા ત્યારે એને મનમાં સાઈકલનું ચિત્ર દોડી આવતું.અને એ