સબંધો - ૪

  • 3.9k
  • 1.7k

સબંધો....વિષય : ઈચ્છા શક્તિક્યાં અને કેટલાં નજીક નાં છે આપણા સબંધો, ક્યારેય વિચાર્યું છે? ક્યાં અને કઈ રીતે ક્યા સબંધ પર કેટલો વિશ્વાસ કરવો અને જીવન માં કયો સબંધ ક્યારે દગો આપે છે !! કયો સબંધ તમને કેટલી હદ સુધી તોડી નાખે છે !!આમાં સૌથી પહેલો આવે છે, પ્રેમ નો સબંધ. આ પ્રેમ પણ ક્યારેક માછલી ને પાણી ની જરૂર છે, બસ એવી જ રીતે પ્રેમ માં પડતાં માણસ ને પણ સામેવાળા માણસ ની ટેવ પડી જાય છે. એનાં વગર ચાલે જ નહીં !!આદત કદાચ આવી જ હોય જેમ માછલી પાણી ની બહાર નીકળતા મરી જાય છે, અને માણસ કોઈ