બેગનું રહસ્ય...

(61)
  • 3.1k
  • 4
  • 1.3k

હું છું જિયા, મારું મૂળ વતન બોટાદ પાસે આવેલું ખસ ગામ છે, અમદાવાદમાં આવીને નોકરી કરી રહી છું, મારા માં બાપુની એકમાત્ર સંતાન છું, તેમના પ્રોત્સાહનને લીધે મારા ગામમાં હું એકમાત્ર ભણેલી હતી, એક દિવસ હું મારો ફોન પીજી પરજ ભૂલી ગઈ અને વિચાર્યું કે લંચ બ્રેકમાં જઈને લઇ આવીશ પણ ઓફિસે ખુબજ કામ હોવાથી હું ના જઈ શકી... એમ પણ મારા ફોનમાં કોઈના બહુ કોલ નથી આવતા હોતા, એટલે સાંજે 7 વાગતા ઓફિસથી નીકળી અને મારા પીજી પર આવી, મારો ફોન હાથમાં લીધો તો તેમાં 32 મિસકૉલ્સ હતા, અને 5 મેસેજ જે મારા બાપુના અને મારી ગામમાં રહેતી બહેનપણી