પ્રેમ... ભાગ-૧

(16)
  • 3.5k
  • 1.4k

સાહેબ, થઈ જશે તમારું કામ, ચિંતા નાં કરશો સાહેબ. હું છું ને, તમારાં પૈસા ને ક્યાંય ડુબવા નહીં દઉં. ગમે તે થાય તમને નુકસાન નહીં આવે સાહેબ. એક કામ કરો, હમણાં માર્કેટ બહુ ધીમું ચાલે છે, ઘણું ડાઉનમાં ચાલે છે હાલ તો, હમણાં તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટ કરો, આગળ જતા તમને ઘણો ફાયદો થવાનો છે સાહેબ, કારણ કે હમણાં માર્કેટ ડાઉન છે માર્કેટ ઊંચું પણ તો આવાનું ને. તો હમણાં લીધેલા શેર તમને કમાઇને જ આપવાના છે, ચિંતા નાં કરશો સાહેબ. તમે ખાલી ઇક્વિટી માર્કેટમા પૈસા લગાવો બાકી હું જોઈ લઈશ તમારું.ચાલો, મળીએ પછી... અને સ