રાઈટ એંગલ - 8

(21)
  • 3k
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૮ કશિશને ખ્યાલ આવ્યો કે એનો મેલ ઈગો હર્ટ થયો છે. હવે પછીની વાત એકદમ સંભાળીને કરવાની છે નહીં તો કૌશલ દુ:ખી થઈ જશે અને એવું થાય તે ઈચ્છતી નથી. ‘હું તને કહેવાની હતી પણ તું કાલે રોમેન્ટિક મૂડમાં હતો..!‘ કૌશલને યાદ આવ્યું કે સાંજેપણ કશિશે એને કહ્યું હતું કે એણે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે અને એણે પાર્ટીમાં જવાનું હતું. કૌશલને ખ્યાલ આવ્યો કે અત્યારે પોતાના ગમા–અણગમા બાજુ પર મૂકીને મૂળ વાત પર ધ્યાન આપવું જોઈએ. કારણે કે આટલી અમથી વાતમાં કોર્ટમાં જવું ડહાપણ ભર્યું નથી. ‘કિશુ, ડોન્ટ યુ થિન્ક તું વાત વધારી રહી છે? આઈમીન હવે આટલાં