રાઈટ એંગલ - 6

(21)
  • 3.3k
  • 1.6k

રાઈટ એંગલ પ્રકરણ–૬ કશિશને ફાળ પડી કે કૌશલે કેટલી વાતચીત સાંભળી હશે? પણ ધ્યેયનું હાજરજવાબીપણું કામ આવ્યું. ‘બીજી કંઈ હોય? તારી સાથે ડિવોર્સ લેવાની!‘ અને એ સાંભળીને કૌશલ ખડખડાટ હસી પડ્યો. આ જોઈને કશિશના ચહેરા પર રાહતના ભાવ આવી ગયા. એ પણ હસી. અને મજાકમાં જોડાય, ‘ધ્યેય, તદ્દન સાચી વાત છે, કૌશલ દર મહિને મને એકલી મૂકીને એક વીક માટે જતો રહે છે. આ બહાના પર મને ડિવોર્સ મળે ને?‘ ‘મળે તો ખરા પણ થોડું મીઠું–મરચું ભભરાવવું પડે. યુ નો કે એ ત્યાં કામે નથી જતો પણ કામાતુર થઈને કોઈને મળવા જાય છે.‘ કશિશ ખડખડાટ હસી પડી. ધ્યેયને મુક્કો મારતાં