અદભુત ક્ષણ

(17)
  • 1.8k
  • 1
  • 767

*અદભૂત ક્ષણ*. વાર્તા... ૭-૧-૨૦૨૦આ જિંદગી માં મનગમતો અભિનય.. કરી લ્યો, પડદો કયારે પડશે...નક્કી નહી.. અનિશ્ચિતતા.... નિશ્ચિત.. છે.અને જિંદગી ની એ યાદગાર ક્ષણ ક્યારેય ભૂલાતી નથી...ઘણી વખત આવી ક્ષણો જ માણસના જીવન મરણનો આધાર બની જાય છે....આ વાત છે.... ૧૯૯૫ ની......એ દિવસે દિવાળી હતી.... લતાબેન અને પંકજ ભાઈ ને એક દિકરી મેઘલ અને નાનો દીકરો જય હતો...લતાબેન ને એક આદત હતી છોકરાઓ ને આખું નામ, સરનામું, અને ટેલિફોન નંબર મોઢે કરાવી દીધા હતાં...પંકજ ભાઈ અને મેઘલ ઉતમનગર મોટા ઘરે ( લતાબેન ના સાસરે ) ગયા હતા... મેઘલ માટે નવાં કપડાં ની ખરીદી થઈ ગઈ હતી...આજે જય માટે ખરીદી કરવાની હતી...તો...લતાબેન જય ને