હાઉસ મેનેજર

(7.8k)
  • 2.4k
  • 4
  • 917

“મીરા તેના પતિ વિરલ ને કહેવા લાગી હું થાકી ગઈ મને પણ હવે નોકરી કરવી છે, બસ!” વિરલે જવાબમાં કહ્યું કે પણ શું કામ? તને આખરે શું ખામી છે આ ઘરમાં તો તારે નોકરી કરવી છે. આખરે એવું શું થઇ ગયું કે તને નોકરી કરવાનું મન થઇ ગયું? મીરાએ ગળુ ચોખ્ખું કરી ને કહ્યું કે કારણ કે હું જાણું છું કે જો રજા જોઈતી હોય તો તમે ઓફિસમાં કામ કરો ઘરમાં નહીં. પગાર વગર જ બધાનો ગુસ્સો સહન કરો આટલા બધા બોસ કરતાં તો સારું છે કે હું નોકરી કરું છું અને ઇન્ડિપેન્ડન્ટ રહુ. રજા પણ મળશે, ઘરમાં મારો રોબ