અલખ નિરંજન ભાગ ૩

(21)
  • 6k
  • 4
  • 1.9k

રમાશંકર ની મુલાકાત વ્યક્તિ સાથે સરોવર પાસે થાય છે એ વ્યક્તિ રમા ને લઈ જઈને ને શીલા પર બેસાડે છે અને પોતે માન સરોવર માથી જળ લાવી રમા ના ચરણ નું પ્રક્ષાલન કરે છે ,રમા તેને અટકાવે છે “ આ શું કરો છો મહાશય ?” એ વ્યક્તિ ઉત્તર આપે છે “ અમારા સ્વામી નો આદેશ છે કે તમારી આવભગત મા કોઈ ત્રુટિ ના રહેવી જોઈએ તમે અમારા સ્વામી ના અત્યંત પ્રિય છો એટ્લે મને મારી ફરજ પૂરી કરવા દો” .રમા બોલ્યો “તમે ખૂબ નમ્ર અને વિવેકી છો અને સાથે સાથે તમારી વાતો પણ અત્યંત આકર્ષક છે , તમારું શુભનામ શું