પ્રિત એક પડછાયાની - ૪૪

(27.1k)
  • 5.1k
  • 5
  • 2.2k

વિરાજ ઝડપથી એ લોકો પાસે પહોંચ્યો. પણ એ થોડે દૂર થોડાં માણસોને ઉભાં રાખીને જ ગયો હતો કે જેથી કોઈ પર વિશ્વાસ કરીને કંઈ અજુગતું ન બની જાય... એ પાછો આવ્યો... તેનાં કહેવા મુજબ એ લોકોને થોડું હળવું નાસ્તા જેવું પણ અપાયું હતું...એ લોકો બધાં પહેલાં કરતાં એકદમ શાંત થઈને બેસેલા છે... વિરાજ :" તમે લોકો શું વિચાર્યું ?? કોઈ નિર્ધાર કર્યો કે નહીં ??" આગેવાન ઉભો થઈને બોલ્યો, " ભાઈ તમારી બધી વાતથી અમે સહેમત છીએ...પણ અમારાં પરિવારો એ દૃષ્ટ રાજા પાસે છે એનું શું ?? એને છોડાવ્યા વિના આટલું મોટું લડાઈનું જોખમ કેમ લઈ શકીએ ??" વિરાજ થોડું